૧. kutumbsurkshakavach@gmail.com
અન્ય વિકસિત સમાજોમાંથી પ્રેરણા લઈ સમાજસેવાની ખેવનાવાળા યુવાનો સામાજીક સુરક્ષા યોજનાના વિચાર સાથે મળ્યા અને વિચાર વિમર્શને અંતે kutumbsurkshakavach@gmail.com નવપલ્લવિત થયું.આ મીટીંગમાં ટ્રસ્ટી, હોદ્દેદારો કારોબારી સભ્યોની સર્વાનુંમતે વરણી કરવામાં આવી .
“સામાજિક સુરક્ષા યોજના”
“કુટુંબ સુરક્ષા કવચ” ઉમદા કાર્યથી ટ્રસ્ટની સમાજ સેવાની પ્રવૃતિના શ્રી ગણેશ થયા. ટ્રસ્ટના રજીસ્ટર્ડ સ્ભ્યના આકસ્મિક મૃત્યું સમયે પરિવારને ‘શ્રદ્ધાંજલી ફાળાની રકમ’ પ્રાપ્તિ પરિવારના સ્વમાન અને આર્થિક વળતર બંને ઉદ્દેશો સાચવશે. યોજનાની વધુ વિગત યોજના અંગેની માહિતી તથા ટ્રસ્ટના ટ્રસ્ટી, હોદ્દેદારો, કારોબારી સભ્યો અને પ્રતિનિધિઓ ની માહિતી સંપર્કના ઉદ્દેશથી રજુ કરી છે.