ઓફિસ

2nd Floor, Neel Kamal Chembers, Above Punjab National Bank, Opp. Sales India, Ashram Road, Ahmedabad-380013

Email Us

kutumbsurkshakavach@gmail.com

Call Us

9825536661

Happy Brithday
<Happy Birthday
Wel-Come

કુટુંબ સુરક્ષા કવચની વેબસાઇટમાં આપનું સ્વાગત છે.

|| WEL-COME ||

સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ ગુજરાતમાં જોડાયેલા ઘટક ના સભ્ય પરિવારની વ્યકિતનું અવસાન થાય ત્યારે તેમના પરિવારને આર્થીક સુરક્ષા પુરી પડવા માટેની આ યોજના છે. સમાજ ના કોઈ પણ કુટુંબ માં થી કુટુંબ સુરક્ષા કવચ માં જોડાયલ સભ્ય છિનવાઈ જાય ત્યારે પરીવારને આર્થિક સહયોગ આપવો સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ પ્રેરિત કુટુંબ સુરક્ષા કવચ અંતર્ગત પરિવાર જનોને રૂ. 5,00,000/- (અંકે રુપિયા પાંચ લાખ પુરા) ની મદદ નિધિ ચુકવવામાં આવશે. આ યોજના મોદી સમાજ ના પરીવારને સુરિક્ષિત કરવાનો એક નમ્ર પ્રાર્થના છે.

૧. kutumbsurkshakavach@gmail.com

અન્ય વિકસિત સમાજોમાંથી પ્રેરણા લઈ સમાજસેવાની ખેવનાવાળા યુવાનો સામાજીક સુરક્ષા યોજનાના વિચાર સાથે મળ્યા અને વિચાર વિમર્શને અંતે kutumbsurkshakavach@gmail.com નવપલ્લવિત થયું.આ મીટીંગમાં ટ્રસ્ટી, હોદ્દેદારો કારોબારી સભ્યોની સર્વાનુંમતે વરણી કરવામાં આવી .


“સામાજિક સુરક્ષા યોજના”


“કુટુંબ સુરક્ષા કવચ” ઉમદા કાર્યથી ટ્રસ્ટની સમાજ સેવાની પ્રવૃતિના શ્રી ગણેશ થયા. ટ્રસ્ટના રજીસ્ટર્ડ સ્ભ્યના આકસ્મિક મૃત્યું સમયે પરિવારને ‘શ્રદ્ધાંજલી ફાળાની રકમ’ પ્રાપ્તિ પરિવારના સ્વમાન અને આર્થિક વળતર બંને ઉદ્દેશો સાચવશે. યોજનાની વધુ વિગત યોજના અંગેની માહિતી તથા ટ્રસ્ટના ટ્રસ્ટી, હોદ્દેદારો, કારોબારી સભ્યો અને પ્રતિનિધિઓ ની માહિતી સંપર્કના ઉદ્દેશથી રજુ કરી છે.


👤 Total Visitors:
About Us

Office Address

કુટુંબ સુરક્ષા કવચ

Office : 2nd Floor, Neel Kamal Chembers,

Above Punjab National Bank, Opp. Sales India,

Ashram Road, Ahmedabad-380013

Gujarat

Why Choose Us

Suraksha Kavach

માનવ સેવા એજ પ્રભુ સેવા


Trustee Shree

ટ્રસ્ટી શ્રી

Trustee Shree

Management

હોદ્દેદારશ્રીઓ

SGMMST KUTUMB SURAKSHA KAVACH

Convenor

કન્વીનર શ્રી

Convenor Shree

Management

કારોબારી સભ્યશ્રીઓ / પ્રતિનિધિશ્રીઓ

Karobari Shree / Pratinidhi Shree

Download

નવી માહિતી ડાઉનલોડ કરો.

Download Form

Death Member

Death Member List

મૃતક સભાસદની યાદી

Total Expire Member :

Find Name
Search
Contact Us

Contact Us

Trust

Wel-Come

Opening Hours:

Mon – Sat, 11:30AM – 4:30PM

Sunday: Closed

Get In Touch

2nd Floor, Neel Kamal Chembers, Above Punjab National Bank, Opp. Sales India, Ashram Road, Ahmedabad-380013

9825536661

kutumbsurkshakavach@gmail.com

Newsletter

કુટુંબ સુરક્ષા કવચની વેબસાઇટમાં આપનું સ્વાગત છે.

© Kutumb Suraksha Yojana . All Rights Reserved. Designed by Shiv Shakti Software